fbpx
અમરેલી

અમરેલી ભરાડ વિદ્યા સંકુલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ની બેઠક યોજાયેલ

અમરેલી ભરાડ વિદ્યા સંકુલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ની બેઠક યોજાયેલ હતી જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાતઃ ના સહમંત્રી રસિકભાઈ કંજારીયા વિભાગી ય મંત્રી જયંતીભાઈ રૈયાણી જિલ્લા અધ્યક્ષ હિતેશભાઈ મહેતા એ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું સૌરાષ્ટ્રમાં પ્રાંત ના સહમંત્રી અમરેલી જિલ્લા ના વાલી રસિકભાઈ કંજારીયા એ આગામી વિશ્વ હિન્દુ પરિષદની 60 વર્ષની ઉજવણી અંતર્ગત માહિતી આપેલી હતી આ એક વર્ષ સુધી ચાલનારી કાર્યક્રમની કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં જિલ્લા સંયોજક યુવા વેપારી શ્રી વિજયભાઈ દેસાઈ સહ સંયોજક અશ્વિનભાઈ ત્રિવેદી ઘનશ્યામભાઈ પરમાર ની નિયુક્તિ કરવામાં આવેલી હતી આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી શહેરના પ્રમુખ તરીકે રાજુભાઈ ધાનાણી મંત્રી તરીકે જતીનભાઈ શેઠ લાઠી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે શરદભાઈ વ્યાસ દીપકભાઈ દવે દામનગર વિશ્વ હિન્દુ પરિષદના પ્રખર ની નિયુક્તિ કરી હતી આ બેઠકમાં જિલ્લાના પદ અધિકારી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી એ માર્ગદર્શન આપેલું હતું. વિશેષ હંસાબેન મકાણી રશ્મિન ભાઈ ત્રિવેદી તેમજડોક્ટર પંકજભાઈ ત્રિવેદી સહ મંત્રી ઇશ્વરભાઇ બામટા આ પ્રસંગે અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના મહામંત્રી શ્રી પંકજભાઈ મહેતા ને અમરેલી જિલ્લા મીડિયા સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવી હતી

Follow Me:

Related Posts