fbpx
અમરેલી

અમરેલી ભાજપના કોષાધ્યક્ષ દિપકભાઈ વઘાસિયા તેમજ તેમનાં બાળકોના જન્મ દિવસે શ્રીજી વિદ્યાર્થી ભૂવનમાં ઉજવણી કરવામાં આવી

અમરેલી જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ સર્વમિત્ર દિપકભાઈ વઘાસિયા તેમજ તેમનાં બાળકો અથર્વ અને આદ્યાના જન્મ દિવસે શ્રીજી વિદ્યાર્થી ભૂવનમાં સ્નેહસભર ઉજવણી કરવામાં આવી. ખુશીના આ પ્રસંગે જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. કાનાબાર સાહેબ, પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, શીતલ ઈન્ડસ્ટ્રીઝના ભૂપતભાઈ ભુવા, વિશ્વ હિન્દુ પરિષદના ભાનુભાઈ કિકાણી, હસમુખભાઈ દુધાત, ભીખુભાઈ જોષી, સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, લોક સાહિત્ય સેતુના મહેન્દ્રદાદા જોષી, નગરપાલિકા ઉપપ્રમુખ રમાબેન નરેશભાઈ મહેતા, સભ્ય તુલસીભાઈ મકવાણા, ડૉ. ગોસાઈ સાહેબ, ડૉ. પરમાર સાહેબ, ડૉ. રાઠોડ સાહેબ, ડૉ. ધાખડા સાહેબ, ડૉ. હીમ પરીખ, ડૉ. રાજુ કથિરિયા, ડૉ. જયદીપ પટેલ, ડૉ. બનજારા, ડૉ. પટેલ, અભિલાષા મેડિકલ એજન્સીના તેજસભાઈ દેસાઈ, બાલાભાઈ વઘાસિયા, કમલેશભાઈ ગરાણિયા, મધુભાઈ આજુગિયા, ચેતનભાઈનો રાવળ, વેપારી અગ્રણી હરેશભાઈ સાદરાણી, પ્રફુલ્લભાઈ બાટવિયા, યોગેશભાઈ કોટેચા, કનુભાઈ ભડકોલિયા, શહેર ભાજપના રાજુભાઈ માંગરોળિયા, ભરતભાઈ મકવાણા, કેતનભાઈ ઢાંકેચા, કિશોરભાઈ આજુગિયા, પિન્ટુભાઈ, હિતેશ તળાવિયા, બ્રજેશ કાવઠિયા, નીલદીપસિંહ ગોહિલ, નયનભાઈ, ભાર્ગવ કારિયા, સન્ની ધાનાણી, ગુણુભાઈ, ઉતમભાઈ ચોવટિયા, મંયક કોટડિયા સહિત વિદ્યાલયના સ્ટાફ તેમજ વ્હાલા વિદ્યાર્થીઓએ સંસ્થાના સંચાલક દિપકભાઈ ગુરૂજી તેમજ તેમનાં બન્ને બાળકોને ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts