આજે હનુમાન જયંતિ હોય ત્યારે લાઠી ના ભુરખીયા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિરે લાખોની સંખ્યામાં પદયાત્રીકો જતા હોય છે ત્યારે આ અવસરે ચાલીને જતા પદયાત્રીઓ માટે ઠંડા પીણાનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો માનવસેવાએ પ્રભુ સેવા સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતા એટલે ભરત સુતરીયા અમરેલી થી ભુરખીયા લાખોની સંખ્યામાં પદયાત્રીકો ચાલીને ભુરખીયા હનુમાનજી દાદાના દર્શને જતા હોય છે દાદાને દર્શને જતા પદયાત્રી કોની સેવા કરવાનો અવસર મળતા ધન્યતા અનુભવાય તેમજ સાવરકુંડલાના નાની વડાળ ગામે સમસ્ત નાની વડાળ ગામ પરિવાર દ્વારા આયોજિત જીણોદ્વાર પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મારુતિ યાગ તેમજ મોક્ષતીર્થ મંગલ મંદિર લોકાર્પણ પ્રસંગે સહભાગી થઈ, સ્વામીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
આ તકે લોકસભાના સહ સંયોજક પુનાભાઈ ગજેરા, યજમાન નાગજીભાઈ ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદમેવાસા ગામ ખાતે ધાંધિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણમાં સહભાગી થઈ, વ્યાસપીઠ નાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ તકે લોકસભાના સહ સંયોજક પુનાભાઈ ગજેરા હાજર રહ્યા હતા ભરત સુતરીયા એ લોકોની સેવા માટે હર હમેશ ઉભા રહ્યા છે ઇકો કાર પલટી મારી જતા કારમાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે પ્રચારમાં જતા ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા ઇજાગ્રસ્તોની મદદથી પહોંચ્યા હતા ઇકો કારમાં ફસાયેલા બે લોકોને બહાર કાઢીને પોતાની કારમાં બેસાડીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ખરા અર્થમાં ભાજપના ઉમેદવાર પરત સુતરીયા દૂત બનીને સામે આવ્યા હતા ભરત સુતરીયા માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું
Recent Comments