અમરેલી લોકસભા ૧૪ ના ભાજપ ઉમેદવાર ડિફોલ્ટર પબ્લિક ના નાણાં અંગે વિગતો જાહેર કરો અમરેલી ભાજપ ના ઉમેદવાર ડિફોલ્ટર ૭ કરોડ થી વધુ ની રકમ બી ઓ બી બેંકે અમરેલી એ માંડવાળ કર્યા નું રેકર્ડ ઉપર હોય ઉમેદવારી પત્ર માં ઉલ્લેખ નહિ કરતા ચૂંટણી અધિકારી સમક્ષ ઠુંમર ની લેખિત રજુઆત અમરેલી ૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી બેઠક ૧૪ ના ભાજપ ઉમેદવાર ભરતભાઇ મનુભાઈ સુતરિયા ડિફોલ્ટર હોય ઉમેદવારી પત્ર માં કોઈ વિગતો નો ઉલ્લેખ નહિ કરાયો હોય જીનીગ મિલ ના કામે લીધેલી લોન અંગે અમરેલી બી ઓ બી બેંક દ્વારા ૭ કરોડ જેવી રકમ માંડવાળ કરવી પડેલ હોય પબ્લિક મની નો પ્રશ્ન હોવા થી ચૂંટણી અધિકારી સમક્ષ ઠુંમર ની લેખિત રજુઆત આતે કેવો વિકાસ ? સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર એ ન્યાયી અને મુક્ત ચૂંટણી ની આદર્શ આચારસંહિતા અને ચૂંટણી પંચ ની સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતાં વિગતો છુપાવી કેમ ? ડિફોલ્ટર વ્યક્તિ દ્વારા રૂપિયા ૭ કરોડ થી વધુ ની રકમ અમરેલી ની બી ઓ બી એ માંડવાળ કર્યા નું રેકર્ડ ઉપર હોય તેમ છતાં ચૂંટણી પંચ ની માર્ગદર્શિકા નું પાલન કેમ નહિ ?
અમરેલી ભાજપ ના ઉમેદવાર ડિફોલ્ટર ૭ કરોડ થી વધુ ની રકમ બેંકે માંડવાળ કર્યા ઉમેદવારી પત્ર માં ઉલ્લેખ નહિ કરતા ચૂંટણી અધિકારી સમક્ષ ઠુંમર ની લેખિત રજુઆત

Recent Comments