અમરેલી

અમરેલી માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ સાત દિવસ માં પાંચ ચક્ષુદાન “મૃત્યુ પછી પણ જગત જોવુ હોય તો ચક્ષુદાન કરો” વેદ બ્લડ બેંક લલિત ઠુંમર

અમરેલી માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી તેમજ સાવરકુંડલ રેડકોર્સ સોસાયટી તાલુકા બ્રાન્ચ દ્વારા સાત દિવસની અંદર પાંચ ચક્ષુદાન લેવામાં આવ્યા ચક્ષુ દાતા ઓને વંદન ચક્ષુદાતા સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે સદાકાળ જીવન પર્યન્ત પણ જીવંત રહે તેવા સદકર્મ ની સુવાસ સુગંધી પુષ્પો ની માફક ફેલાવી ગયા છે ચક્ષુદાતા ના નામ આગળ સ્વ લખાયું પણ તેમના  સદકર્મ તેમને અમર બનાવી દે તેવી પ્રવૃત્તિ કરી ગયા અંધત્વ નિવારણ માટે મૃત્યુ પછી પણ જગત જોઈ રહ્યા છે આ ચક્ષુદાતા ના ચક્ષુ                           

જ્યોત સે જ્યોત જલા તે ચલો પ્રેમ કી ગંગા  બહાતે ચલો ની યુક્તિ એ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અને રેડકોર્સ સોસાયટી સાવરકુંડલા ની સમગ્ર ટીમ ને સહહદય પૂર્વક મન વંદન ચક્ષુદાન મુહિમ માટે જન જાગૃતિ માટે આ ચક્ષુદાતા ને શબ્દો કે ચિત્રો થી બિરદાવી શકીએ નહિ પાંચેય ચક્ષુદાતા એ સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક કાર્ય કર્યું છે 

Follow Me:

Related Posts