અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષના અગ્રણી મોહનભાઈ નાકરાણીનું નિધન
અમરેલી જિલ્લાના મહત્વના સહકારી આગેવાન અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષના અગ્રણી શ્રી
મોહનભાઈ નાકરાણી ના અવસાનથી અમરેલી જીલ્લાના સહકારી રાજકીય સામાજિક ક્ષેત્રે અપુર્ણિય ક્ષતિ પહોંચી છે. અમરેલી જિલ્લાના તમામ રાજકીય સામાજિક આગેવાનો શ્રી મોહનભાઇ ના કાર્યો ને યાદ કરી શોક વ્યક્ત કરતા શ્રધ્ધાંજલી આપી હતી.
Recent Comments