આજે ઉત્તરાયણ પર્વ ની અમરેલી માં ઉજવણી કરતાં પૂર્વ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા અને અમરેલી ના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી એ કહીયું કે ઉગતા સૂરજ ની જેમ હવે કૉંગ્રેસ નો સૂરજ પણ દિવસે ને દિવસે ઉપર ચડતો જાય છે મને સંપુર્ણ વિશ્વાસ છે કે ગુજરાતી ના હૃદય માં ચડતો સૂરજ દીપ પ્રગટાવશે સત્ય ને ઉજારશે અસુરી શક્તિ ઓનો નાશ કરશે અને અત્ર ત્રત સર્વત્ર ફરી પાછો ગુજરાત ની અંદર કૉંગ્રેસ નો પંજો લહેરાશે
અમરેલી મા શહેર કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અને આગેવાનો કાર્યકર્તા ઓ સાથે ઉત્તરાયણ પર્વ ની પતંગ ચગાવી ઉજવણી કરતા અમરેલી ના ધારાસભ્ય અને પરેશભાઈ ધાનાણી

Recent Comments