અમરેલી મેમણ સમાજ નો વિધાર્થી આફતાબ અમીનભાઈ મીઠાણી એ ોકઈહ ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રી માં ગોલ્ડ મેડેલીસ્ટ ફાઇલ ની પરિણામ જાહેર કરાયુંઈ જેમાં અમરેલી શહેર ના મુસ્લિમ મેમણ સમાજ ના નો વિધાર્થી આફતાબ મીઠાણી ોકઈહ ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રી માં ગોલ્ડ મેડેલીસ્ટ ની અગ્નિ પરીક્ષા સમી કસોટી માં ઉતિણઁ કરી આ અસાધારણ સિદ્ધિ હાસલ કરી વિધાર્થી એ પોતાના પરિવાર અને સમાજ નું નામ રોશન કર્યું છે આ વિધાર્થી અભ્યાસ કરી પૂરવાર કરી બતાવ્યું કે સફળતા ફક્ત સખ્ત પરિશ્રમ થી જ મળે છે આફતાબ મીઠાણી ના પિતા અમીનભાઈ મીઠાણી ઇલેક્ટ્રિશિયન છે એક સામાન્ય પિતા ના પુત્ર એ અસામાન્ય સફળતા પ્રાપ્ત કરી પોતાના પિતાલ પરિવાર અને સમાજ નું ગૌરવ વધાર્યું છે અમરેલી જિલ્લા માં પહેલો યુવાન આફતાબ મીઠાણી એ ોકઈહ ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રી માં ગોલ્ડ મેડેલીસ્ટ ની અગ્નિ પરીક્ષા સમી કસોટી માં ઉતિણઁ કરી મેમણ સમાજ માં આનંદ ની લાગણી છવાય હતીઈઆ તકે અજીમ લાખાણી અને રાજુભાઈ મિલન દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ હતીઈ
અમરેલી મેમણ સમાજ નો વિધાર્થી આફતાબ મીઠાણી એ ોકઈહ ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રી માં ગોલ્ડ મેડેલીસ્ટ ની અગ્નિ પરીક્ષા સમી કસોટી માં ઉતિણઁ કરી મેમણ સમાજ નું ગૌરવ વધાર્યું

Recent Comments