fbpx
અમરેલી

અમરેલી યુવક કોંગ્રેસ દ્વારા અંબરીશભાઈ ડેર નાં જન્મ દિવસ ની ઉજવણી

રાજુલા પંથકનો અરધી રાતનો હોકારો, અનેક સેવાકિય પ્રવૄતીમાં અગ્રેસર રહેતા, નાના માણસોને મદદ માટે તત્પર રહેતા એવા રાજુલા જાફરાબાદ ના યુવા ધારાસભ્ય શ્રી #અંબરીશભાઈ_ડેર ના જન્મ દિવસ નિમિતે #મારુતી_નંદન_ચેરીટેબલ_ટ્રષ્ટ તેમજ અમરેલી યુવક કોંગ્રેસ દ્વારા આજ રોજ અમરેલીના વિવિધ વિસ્તારોમાં બાળકોને નાસ્તા ની કીટ તેમજ ચોકલેટ, ખવરાવી તથા માસ વિતરણ કરી ઉજવણી કરવામાં આવીયો

Follow Me:

Related Posts