fbpx
અમરેલી

અમરેલી-રાજુલાના કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદ

રાજુલાના વાવેરા, વણોટ અને દાધીયામાં ધોધમાર વરસાદ…..
રાજુલા ગ્રામીણ ગામડાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ….
 રાજુલા ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 2 ઈંચ જેટલો વરસાદ……
રાજુલાની ઘાણો નદીમાં આવ્યું પુર……
રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમો છલકાયા……..
સવારથી સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર…….

Follow Me:

Related Posts