અમરેલી રામજીમંદિર ખાતે બ્રહમભોજન કરાવતા: વિપક્ષનેતા પરેશ ધાનાણી
ભગવાન શિવની આરાધનાનું પર્વ એવા પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે અમરેલી શહેરના મધ્યે પોૈરાણિક રામજીમંદિરમાં બિરાજમાન શ્રી રામચંદ્ર ભગવાન ના સાનિધ્યમાં અમરેલી શહેર અને અમરેલી તાલુકાના તમામ શિવાલયોના પુજારીઓ અને ભુદેવોને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બ્રહમભોજન કરાવી આશીર્વાદ લીધા.
Recent Comments