અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ (IMFL) ના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈદ્ય સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૪૦૪૦૬/૨૦૨૪, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) તથા બી.એન.એસ. કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબના કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા બે માસથી નાસતા ફરતો હોય, મજકુર ફરાર આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની વિગતઃ- વિરાજ ઉર્ફે માધવ ઉર્ફે માધો પ્રવિણચંદ્રભાઇ રાણા, ઉ.વ.૩૪, રહે.ઢસા, નારાયણનગર, સંજય ગાંધી સોસાયટી, આંબરડી પરા, તા.લાઠી, જિ.અમરેલી, હાલ રહે. અમદાવાદ, ધાટલોડીયા, શાયોના પુષ્પ રેસીડન્સી, ઇ-૧૦૩, જનતાનગર, તા.જિ.અમદાવાદ. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ- આરોપી વિરાજ ઉર્ફે માધવ ઉર્ફે માધો પ્રવિણચંદ્રભાઇ રાણા વિરૂધ્ધમાં નીચે મુજબના ગુના રજી. થયેલ છે.
Recent Comments