અમરેલી ખાતે લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત સમુહલગ્નોત્સવ માં અમરેલી જીલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર અને એડવોકેટ તથા ખોડલધામ સમાધાન પંચ સભ્ય હંસાબેન મંકાણી ને ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૨ ના દિવસે રાષ્ટ્રપતિ મેડલ મળવા બદલ સમસ્ત પટેલ સમાજ તથા મહિલાઓ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી તથા સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમીતગીરી ગોસ્વામી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અમરેલી લેઉવા પટેલ દ્વારા રાષ્ટ્રપતિ મેડલ મળવા બદલ મહિલા હોમગાર્ડ ઓફિસર ને સન્માનિત કરવામાં આવ્યા.

Recent Comments