fbpx
અમરેલી

અમરેલી લેઉવા પટેલ સમાજના પ્રમુખ કાંતીભાઈ વઘાસિયાના આંગણે તોરણીયાધામના મહંત રાજેન્દ્ર દાસબાપુની પધરામણી

અમરેલી લેઉવા પટેલ સમાજના પ્રમુખકાંતીભાઈ વઘાસિયાના આંગણે તોરણીયાધામના મહંત રાજેન્દ્ર દાસબાપુની પધરામણીતોરણીયાધામના મહંત પ.પૂ. રાજેન્દ્રુદાસબાપુની પધરામણી વખતે કાંતીભાઈ વઘાસિયા પરિવારે ફુલહાર કરીને થાળ ધરાવી ભોજન-પ્રસાદ લીધુ.

સૌરાષ્ટ્રમની સુપ્રસિઘ્ધધ જગ્યા તથા હજારો શ્રઘ્ધામળુંઓની આસ્થાસના કેન્દ્ર સમા રામદેવજી મહારાજની જગ્યા એવા તોરણીયાધામના ગાદીપતી મહંત પ.પૂ.રાજેન્દ્રઘદાસબાપુનું અમરેલી આગમન થતા અમરેલી લેઉવા પટેલ સમાજના પ્રમુખ તથા ઓલ સૌરાષ્ટ્ર ઓઈલમિલ એસોસિએશનના કારોબારી સભ્ય જાણીતા ઉદ્યોગપતિ, ઓઈલમિલર તથા દાતા કાંતીભાઈ વઘાસિયાના નિવાસસ્થાલને પધરામણી કરીને ભોજન-પ્રસાદ લીધો હતો, આ પ્રાસંગે છગનભાઈ વઘાસિયા,વશરામભાઈ વઘાસિયા,ઉદ્યોગપતિ મનસુખભાઈ ઉંધાડ,ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશભાઈ બાવીશી,જીતુભાઈ,મનીષભાઈ,જગદીશભાઈ,અલ્પેશભાઈ વિ.એ. પૂ.રાજેન્દ્રગદાસબાપુને ફુલહાર પહેરાવીને સ્વારગત સન્માન કરીને ભોજન-પ્રસાદ લીધો હતો. અત્રે ઉલ્લેાખનીય છે કે, રાજેન્દ્રાદાસ બાપુને કાંતીભાઈ વઘાસિયા પરિવાર સાથે પૂર્વાશ્રમથી જ નોખો-અનોખો નાતો છે ત્યારે અવાર-નવાર પધરામણી કરીને વઘાસિયા પરિવારને પ્રત્યભક્ષ આર્શિવાદ આપવા માટે પધરામણી કરે છે.

Follow Me:

Related Posts