અમરેલી

અમરેલી લોકસાહિત્ય સેતુ સંસ્થાના ખજાનચી અને પરશુરામ સહકારી શરાફી મંડળીના માનદ મંત્રી બ્રહ્મઅગ્રણીય હસુભાઈ જોષીની પ્રશંસનીય સેવાકીય પ્રવૃત્તિ

અમરેલી લોકસાહિત્ય સેતુ સંસ્થાના ખજાનચી અને પરશુરામ સહકારી શરાફી મંડળીના માનદ મંત્રી બ્રહ્મઅગ્રણીય હસુભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું છે કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ વડોદરા જિલ્લો /શહેર દ્વારા બ્રહ્મસમાજના દિકરા દિકરીઓના વેવિશાળ માટેનો એક પરિચય મેળાનું એક સુંદર આયોજન તારીખ ૨૫-૨-૨૪ ને રવિવારના રોજ યોજાશે.  તો જે યુવક યુવતીઓને આ મેળામાં ભાગ લેવાની ઈચ્છા ધરાવતાં હોય તેમણે હસુભાઈ જોષીનો ૯૪૨૮૬૧૫૬૬૨ પર સંપર્ક કરી વિગત મેળવી લેવા વિનંતી કરવામાં આવે છે

Related Posts