આજરોજ વડીયા ખાતે વર્તમાન સરકાર દ્વારા દેશના અર્થતંત્રને હાની પહોંચે તેવા કાર્યો થઈ રહ્યા છે અને આ પરિસ્થિતિના કારણે મોંઘવારી અને બેરોજગારીનો દર અકલ્પનીય પ્રકારે વધી રહ્યો છે વર્તમાન સરકાર માત્રને માત્ર તાયફા કરવામાં અને જાહેરાત કરવામાં જ મશગુલ છે જે વર્તમાન સ્થિતિ તે અંધારામાં રાખી જનતા અને અર્થતંત્રને ત્રસ્ત કરવા જઈ રહી છે ત્યારે અમરેલી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મોનિલ ગોંડલીયા તેમજ વડીયા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પાંધી તેમજ વડીયા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ હર્ષ તેરૈયા અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી જુનેદ ડોડીયા ઓ. બી.સી.ડિપાર્ટમેન્ટ ગુજરાત પ્રદેશ મહામંત્રી વાજસુરભાઈ વાળા અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પાનસુરીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા જિલ્લા કોંગ્રેસ મહા મંત્રી દિલીપભાઈ શીંગળા જિલ્લા કોંગ્રેસ મહા મંત્રી અમરુભાઈ ગળખાસ હાજર રહી આવેદન પત્ર આપવામાં આવ્યું આ તકે તાલુકા પંચાયત સદસ્ય વિરિધ પક્ષ ઉપ નેતા હકાભાઈ ભરવાડ તાલુકા કોંગ્રેસ મહામંત્રી નીતિન ગોંડલીયા તાલુકા મહામંત્રી બાલાભાઈ મકવાણા તાલુકા માયનોરિટી પ્રમુખ ઇશાક જેઠવા વડીયા શહેર માયનોરિટી પ્રમુખ અફઝલ સડેકી અમરેલી જિલ્લા વાઇસ ચેરમેન સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ પ્રમુખ શ્યામ સોલંકી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નિલેશભાઈ દેવમુરારી કોંગ્રેસ અગ્રણી ખેડૂત આગેવાન રાજુભાઇ ભેંસાણીયા યુથ કોંગ્રેસ ટીમ રાજ પ્રપતાણી સાગર મકવાણા સાહિલ મકવાણા સમીર ડોડીયા અરમાન મોઢવાડિયા સાહિલ પર્યટ કરણ અઘેરા અમન ફોગ ગિરીશ ગોંડલીયા બાલાભાઈ પાઘડાળ મનસુખભાઈ લહેરી આ કાર્ય સંચાલન હિરેનભાઈ મશરૂ દ્વારા કરવામાં આવ્યું હતું
અમરેલી વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ મોનીલ ગોંડલીયા તેમજ કુંકાવાવ વડીયા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા મોંઘવારી અને બેરોજગારી મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું

Recent Comments