fbpx
અમરેલી

અમરેલી-વેરાવળ ટ્રેનના રેલવેટ્રેક માં ભંગાણ થઈ જતા આગામી 22 મેં,સુધી રદ્દ

ચક્રવાત ની અસર ના કારણે અમરેલી- ચલાલા વચ્ચે કેટલીક જગ્યા એ રેલવેટ્રેક માં ભંગાણ થઈ જતા,અમરેલી-વેરાવળ 09292 અને વેરાવળ-અમરેલી 09291 ટ્રેન આગામી 22 મેં,2021 સુધી રદ્દ કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts