અમરેલી શહેરના હાઇસમા ટાવરના રીનોવેશન તથા ઘડીયાળ શરૂ ક૨વા
ભારત સાથ જણાવવાનું કે, છેલ્લા અઢી વર્ષના સાશન કાળ દરમ્યાન મહારાજા ગાયકવાડના સમયનો અદભુત સ્થાપત્યના નમુનારૂપ આ ટાવર હોય પણ તેની ગરીમા અમરેલી ભાજપ સાશીત અમરેલી નગરપાલિકા દ્વારા કે પ્રસાશન દ્વારા સાચવવામાં આવેલ નથી. અમરેલી શહેરના મધ્યમાં ઉભો આ ટાવર અમરેલી શહેરની ઓળખ બન્યો છે.દ્વારા છેલ્લા અઢી વર્ષના સાશનકાળ દરમ્યાન અમરેલી શહેરના હ્રદય સમાન ગણાતા ટાવરનું રીનોવેશન તથા ઘડીયાળ શરૂ કરી શકયા નથી તે ખુબ જ દુઃખની બાબત હોય જેથી ના ટાવરનું ખાસ રીનવેશન કરી તથા ઘડીયાળ શરૂ કરવા વિપક્ષ દ્વારા અમારી વિનંતી અને માંગણી છે. જેથી કરી અમરેલી શહેરના ટાવરની ગોદમા વધે.
નક્લ સર્વિનન્ય રવાના –
(૧) શ્રી ક્લેક્ટર સાહેબ, અમરેલી
(૨) શ્રી કૌશીકામાઇ વેકરીયા સાહેબ, ધારાસભ્યશ્રી-વ-ઉપદંડકશ્રી, ગુ.વિ.સભા, ગાંધીનગર
(૩) શ્રી પરેશભાઇ ધાનાણી સાહેબ, પુર્વ વિપક્ષ નેતા, ગુ.વિ.સભા, ગાંધીનગરલી. આપના વિશ્વાસુ,
Recent Comments