અમરેલી શહેરમાં આપ પાર્ટી કાર્યકરો લઠ્ઠાકાંડ મુદ્દે અપાયું આવેદન

અમરેલી શહેરમાં આપ પાર્ટી કાર્યકરો લઠ્ઠાકાંડ મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતું. આપના કાર્યકરો દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે અધિક કલેકટર કચેરીએ વંદેમાતરમના નારા લગાવ્યા હતા. આપ એ ભાજપને ડબલ એન્જિનની સરકાર ગણાવી પોસ્ટરો સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
Recent Comments