અમરેલી ની ગ્રાન્ટેડ શાળા કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ના ગુજરાત સરકારે વિજ્ઞાન પ્રવાહ ના ધોરણ 11 ના વર્ગો બંદ કરી .. મધ્યમ વર્ગ ગરીબ વર્ગ સહિત સમાજ ના દરેક વર્ગ સાથે ના અમરેલી જિલ્લા ના લોકો સાથે અન્યાય કર્યો છે .. શરદ ધાનાણી ભૂતપૂર્વ વિદ્યાર્થી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ અમરેલી
આગામી દિવસો માં આ વર્ગ ચાલુ કરવામાં નય આવે તો અમરેલી જિલ્લા માં કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ માં અભ્યાસ પરિપૂર્ણ ભૂતપૂર્વ વિધાર્થીઓ ને એકઠા કરી .. આંદોલન કરવામાં આવશે.. એડવોકેટ સંદીપ પંડ્યા ભૂતપૂર્વ વિદ્યાર્થી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ
અમરેલી શહેર માં આવેલી સૌથી જૂની ગ્રાન્ટેડ સરકારી સંસ્થા કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ વિજ્ઞાન પ્રવાહ ના 11 માં ધોરણ ના વર્ગો બંધ કરતી ગુજરાત સરકાર
નવાઈ ની વાત તો એ છો કોરોના ના કાળ માં જ્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ને માસ્ક પ્રમોશન અપાયું છે ત્યારે સામે એડમિશન લેનારો ઓ વિદ્યાર્થીઓ ની સંખ્યા આંકડો સામે રજિસ્ટ્રેશન હોય સ્કૂલ માં તો પણ આ 11 માં ધોરણ વર્ગ બંધ કરી અમરેલી સાથે અન્યાય થઈ રહ્યો છે કમાણી ફોરવર્ડ સ્કૂલ માં પૂરતો સ્ટાફ મહેકમ હોય ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ને અનુકૂળ આધુનિક લેબ . સાઇન્સ વિષય ના તમામ વિષય વાઇજ શિક્ષકો હોય આધુનિક સ્કૂલ નું બિલ્ડીંગ જરૂરિયાત પ્રમાણે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ને લાગતી તમામ સુવિધાઓ હોય તો પણ આ વર્ગો બંધ કરી ને પ્રાઈવેટ સ્કૂલ ને આ ગુજરાત સરકાર પ્રોત્સાહન આપે છે તેવુ સાબિત કર્યું છે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ માં પ્રાઇવેટ માં મસમોટી ફી ચૂકવવી પડે છે ત્યારે સમાજ માં વસતા દરેક લોકો ને આ આર્થિક બોજ સહન કરવો પરવડે તેમ નથી આ વર્ગો બંધ થવાથી ગરીબ વર્ગ મધ્યમ વર્ગ સહિત માનવ સમાજ માં વસતા દરેક ઘર ના દીકરા દીકરી ને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ માં ભણવું એક સપનું બની જશે .. માટે આ વર્ગો તાત્કાલીક અસરથી પુનઃ જીવિત થાય તેવી અમારી અમરેલી શહેર અમરેલી જિલ્લા ના લોકો ના હિત માટે અમારી માગણી છે શરદ ધાનાણી એડવોકેટ સંદીપ પંડ્યા ભૂતપૂર્વ વિદ્યાર્થી અમરેલી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ
Recent Comments