અમરેલી શહેરમાં વોર્ડ નં. પ નું સ્નેહમિલન તાફ ૧ર/૧૧/ર૦રર ના રોજ રાત્રે ૯ કલાકે બાલા હનુમાન મંદિર , કેરીયા રોડ ખાતે યોજાયું હતું. જેમાં ખુબ જ બહોળી સંખ્યામાં વોર્ડ નં. પ ના રહીશો હાજર રહયા હતા, અને અમરેલી કોંગ્રેસપક્ષના ઉમેદવાર પરેશ ધાનાણીને વિજય ભવ: ના આશીર્વાદ આપ્યા હતા, આ પ્રસંગે
અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડયા, અમરેલી કોંગ્રેસ અગ્રણી સંદીપ ધાનાણી, વગેરે તથા વોર્ડ નં. પ ના આગેવાનો ઉપસ્થિત રહયા હતા, અને સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જગદીશભાઈ તળાવીયા , જગદીશભાઈ પાનસુરીયાએ કરેલ હતું.
અમરેલી શહેરમાં વોર્ડ નં. પ નું સ્નેહમિલન યોજાયું

Recent Comments