અમરેલી શહેરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણી થોડા સમય પહેલા યોજાઈ હતી ગત ટર્મમાં કોગ્રેસ અને ભાજપ શાશિત નગરપાલિકામાં આ વર્ષે ભાજપે 35 બેઠકો અંકે કરી છે ત્યારે હવે થોડા સમયમાજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાનાર છે આ વખતે પાલિકા માં પ્રથમ 2.5 વર્ષ સામાન્ય મહિલા અનામતની બેઠક હોય ત્યારે અમરેલીમાં ભાજપમાં ચુટાયેલા 35 સભ્યોમાંથી સવથી વધુ મતોએ વિજેતા થનાર નીતાબેન પ્રકાશભાઈ ભડક્ણને ભાજપ નગરપાલિકામાં પ્રમુખ પદ અથવા તો મહત્વનો હોદો આપશે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે
અમરેલી શહેરમાં સવથી વધુ મતોથી વિજેતા મહિલા અમરેલી નગર પાલિકા પ્રમુખ બનશે …?

Recent Comments