. વંદેમાતરમ , ઉપરોકત વિષય સબંધે સવિનય જણાવવાનુ કે , અમરેલી શહેરમાંથી પસાર થતા ચિતલ રોડ વરસડા રોડ , કુંકાવાવ રોડ , ધારી રોડ , સાવરકુંડલા રોડ સ્ટેટ હાઈ રોડ તાજેતરમા વર્ષાઋતુમાં ભારે વરસાદના કારણે ઘણા મોટા પ્રમાણમા ક્ષતીગ્રસ્ત થયેલ છે . જેના કારણે રાહદારીઓ , વાહનધારકો હેરાન પરેશાન થઈ રહયા છે . તો આ તમામ રસ્તાઓને દુરસ્ત કરી નવીનીકરણ કરવા જરૂરીય હોય આ તમામ રસ્તાઓના નવીનીકરણ કરવા અમારી રજુઆત છે . અમારી રજુઆત ધ્યાને લઈ વહેલીતકે ઉપરોકત રસ્તાઓના નવીનીકરણ કરી આપવા વિનંતી છે
અમરેલી શહેરમાથી પસાર થતા સ્ટેટ હાઈવેને દુરસ્ત કરી નવીનીકરણ કરવા માંગ કરતાં અમરેલી પાલિકા પ્રમુખ

Recent Comments