fbpx
અમરેલી

અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા ના નેતૃત્વમાં અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ દવારા આયોજિત કોવિડ-19 ન્યાયયાત્રા

અમરેલી શહેર માં વોર્ડ નં 7  માં પહોંચી  કોરોના મહામારી દરમિયાન મૃત્યું પામેલા દિવંગત ને સામુહિક શ્રધાંજલિ આપવામાં આવી
covid19_ન્યાય_યાત્રા દરમ્યાન કોરોનાં માં મૃત્યુ પામેલા મૃતક પરિવાર ના ઘરે ઘરે જઈ  કોરોના માં મૃતક ના વારસદારો ને રૂપિયા 4 લાખ ની સહાય મેળવવા માટે ના ફોમ ભરવામાં આવ્યા 
covid19_ન્યાય_યાત્રા*અમરેલી શહેર વોર્ડ નં 7 માં કોરોના ની મહામારી દરમિયાન મૃત્યું પામેલા દિવંગત ના સ્વજનો ની મુલાકાત લઈ સાંત્વના પાઠવી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ મળતી તમામ આર્થિક સહાય અંગે ચર્ચા કરી.  આ ન્યાય યાત્રા મા ઉપસ્થિત અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા શહેર કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ મહેશ સોમૈયા અમરેલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સમીર કુરેશી વૉર્ડ નં 7 ના નગરપાલિકા સદસ્ય સકીલ ભાઈ સૈયદ રેહાનાબેન જુબેરભાઈ નાગાણી એકતાબેન હાર્દિક ભાઈ કનાડા વતી હાર્દિક ભાઈ કનાડા જુબેરભાઈ નાગાણી સહીત વૉર્ડ નં 7 આગેવાનોની હાજર રહ્યા*

Follow Me:

Related Posts