fbpx
અમરેલી

અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા અને અમરેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી સહિત તમામ કાર્યકરો ની અટકાયત

અમરેલી શહેર કૉંગ્રેસ અને અમરેલી તાલુકા કૉંગ્રેસ સમિતિ દવારા આજ રોજ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ,પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GST ના કારણે તેના ભાવમાં વધારો* *થવાથી પ્રજાજનો પર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે. અત્યંત અસંવેદનશીલ અને* *સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે.વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેરી* *બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.  ભાજપ સરકારની  અવિચારી,વિવાદાસ્પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની* *આકાંક્ષાઓને પણ નષ્ટ કરી રહી છે.  હાલમાં  સંસદના ચાલુ સત્રમાં  સંસદ  અને સંસદની બહાર પણ કોંગ્રેસ પક્ષ આ મુદ્દે આક્રમક વલણ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહી છે*.  


          *ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોરની સુચના અનુસાર આ બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારી અને* *બેરોજગારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સરકાર સામે ઉગ્ર   વિરોધ પ્રદર્શનનું અમરેલી શહેર રાજકમલ ચોક ખાતે આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા અમરેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરી .હંસાબેન જોશી લીલાબેન સતાસીયા. મીનાબેન સોડાગર.મોનિલ ગોંડલિયા. હિરેન ટીમણિયા .રમેશભાઈ ગોહિલ.વિપુલ પોકિયા. પ્રહલાદ સોલંકી.ટીકુંભાઈ વરુ .જગદીશભાઈ તલાવીયા મહેશ સોમૈયા નરેન્દ્રસિંહ ગોહિલ વસરા સાહેબ પ્રવીણ કમાણી ડાયલાલ મહેતા રાજુ સોલંકી નિશિત પટેલ રામભાઈ દવે અલ્પેશ દુહેરા નારાયણ મકવાણા નરેશ અધ્યારૂ કે કે વાળા બીકે સોળીયા સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસ કાર્યકરો આવેગાવાનો એ વિરોધ પ્રદર્શન કરતા અટકાયત કરવામાં આવેલ હતી

Follow Me:

Related Posts