અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા એ આગામી દિવસો માં પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થતો હોય શિવાલયો દેવસ્થાનો તેમજ મંદિરો ની દૈનિક સફાઈ કરવા અંગે અમરેલી નગરપાલિકા ના ચીફ ઓફીસર ને પત્ર લખી માગણી કરી
અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ આગામી દિવસો માં પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થતો હોય શિવાલયો દેવસ્થાનો તેમજ મંદિરો ની દૈનિક સફાઈ કરવા અંગે અમરેલી નગરપાલિકા ના ચીફ ઓફીસર સાહેબ ને પત્ર લખી માગણી કરી જ્યારે તાજેતરમાં ચાંદી પુરા વાયરસ નો ગુજરાત માં પગ પેસરો થઈ રહ્યો તેવા સંજોગોમાં અમરેલી શહેર ને શૂરક્ષિત રાખવા તાત્કાલિક અસરથી આ બાબતે પગલાં લેવા જરૂરી બન્યા છે આગામી 5/08/2024 ને સોમવાર થીપવિત્ર શ્રાવણ માસ નો શુભારંભ થઈ રહયો છે ત્યારે અમરેલી શહેર ના તમામ 1 થી 11 વોર્ડ વિસ્તારમાં આવેલા શિવાલયો દેવસ્થાનો મંદિરો તેમજ પ્રાગણ માં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દૈનિક સાફ સફાઈ ગંદકી મચ્છર જીવ જંતુ ડ્રેનેજ ની લાઈનો ગટરો ની સાફ સફાઈ કરવા બાબત તાત્કાલિક અસરથી પગલાં લેવાઆગામી 5/08/2024 ને સોમવાર થી પવિત્ર શ્રાવણ માસ નો શુભારંભ થઈ રહયો છે
ત્યારે અમરેલી શહેર ના 1 થી 11 વોર્ડ વિસ્તાર માં આવેલા શિવાલયો દેવસ્થાનો મંદિરો તેમજ પ્રાગણ માં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સાફ સફાઈ ગંદકી મચ્છર જીવ જંતુ ડ્રેનેજ ની લાઈનો ગટરો ઉભરાવા પ્રશ્ને તકેદારી રાખવા માટે નગર પાલિકા આરોગ્ય વિભાગ દવારા ડી ડી ટી નો છટકાવ ડ્રેનેજ લાઈનો ક્લિયરન્સ તમામ મેંઈન હોલ ની સફાઈ મેલેથીયોન નો છટકાવ કરાવવા તેમજ મંદિર પરીસર જે સ્થળો એ પાણી ભરાતું હોય અથવા ગારો કિચકાણ થતા હોય ત્યાં મોરમ નાખવાની કામગીરી કરાવવા અને મચ્છર જીવજંતુઓ ની ફરીયાદ હોય ત્યાં મેલેથીયોન નો છટકાવ અને ફોગીગ કરાવવા સહીત ના પગલાં ભરવા અને અને હાલ તાજેતરમાં ઉદ્દભવેલ ચાંદીપુરા વાયરસે ગુજરાત માં હાહાકાર મચાવ્યો છે તે પરિસ્થિતિ માં તકેદારી સહિત ના પગલાં ઓ લેવડાવવા અને દૈનિક કામગીરી કરવા ગંભીરતા પૂર્વક અમરેલી નગરપાલિકા તંત્ર તાત્કાલીક અસરથી તમામ સંલગ્ન પેટા વિભાગ ને કાર્ય ની સોંપણી કરી આ સાફ સફાઈ સાથે સ્વચ્છતા રાખવા અંગે નું દૈનિક કાર્ય કરવામાં આવે મારી વિનંતિ સહ ભલામણ છે
Recent Comments