fbpx
અમરેલી

અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ દવારા કોવિડ -19 ન્યાય યાત્રા નો અમરેલી શહેર માં પ્રારંભ કરતા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિત ના આદેશ અનુસારસમગ્ર ગુજરાત માં કૉંગ્રેસ પક્ષ દવારા  કોવિડ -19 ન્યાયયાત્રા નો  ચાલુ હોય તેના એક ભાગ રૂપે કોવિડ-19 ન્યાય_યાત્રા દરમ્યાન કોરોનાં માં મૃત્યુ પામેલા મૃતક પરિવાર ના ઘરે ઘરે જઈ  કોરોના માં મૃતક ના વારસદારો ને રૂપિયા 4 લાખ ની સહાય મેળવવા માટે ના ફોમ ભરવામાં આવ્યા કોવિડ-19 ન્યાય યાત્રા અમરેલી શહેર ના તમામ 11 વોર્ડ વિસ્તાર માં ફરશે ઘર ઘર સુધી લઈ જવાશે 

અમરેલી શહેર માં નગરપાલિકા વોર્ડ નંબર ૩ બ્રાહ્મણ સોસાયટી હાઉસિંગ બાર્ડ સોસાયટી વિસ્તાર માં કોરોના મહામારી દરમિયાન મૃત્યું પામેલા દિવંગત ના ઘરે જઈ  સ્વજનો ની મુલાકાત લઈ સાંત્વના પાઠવી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ મળતી તમામ આર્થિક સહાય અંગે ચર્ચા કરી.આ ન્યાય યાત્રા માં અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અમરેલી શહેર ઉપ પ્રમુખ મહેશ સોમૈયા યુવક કૉંગ્રેસ ના મોનિક ગોંડલીયા આ વૉર્ડ નં 3 વિસ્તાર ના આગેવાન પ્રવીણભાઈ વસરા સાહેબ . રામ ભાઈ દવે સહીત ના કૉંગ્રેસ પક્ષ ના આગેવાનો કાર્યકરતાં ઓ ઉપસ્થિત રહ્યા હતાકોવિડ-19 ન્યાય યાત્રા અમરેલી શહેર ના 11 વોર્ડ વિસ્તાર માં ફરશે ઘર ઘર સુધી લઈ જવાશે તેવું અમરેલી શહેર કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ મહેશ સોમૈયા ની એક અખબારી યાદી જણાવે છે

Follow Me:

Related Posts