fbpx
અમરેલી

અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ દવારા શ્રી રામચંદ્ર ભગવાન ના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈસમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા  અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા ના નેતૃત્વમાં માં શહેર કૉંગ્રેસ ની ટીમે જહેમત ઉઠાવી

અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ દવારા શ્રી રામચંદ્ર ભગવાન ના જન્મોત્સવ નિમિતેચૈત્ર સુદ 9 ને રામવનમી ના પાવન શુભ દિને કૌશલ્યા નંદન ભગવાન શ્રી રામ નો જન્મોત્સવ સંપૂર્ણપણે  ધાર્મિક ભવ્ય ભવાતી રીતે ઉજવવાના શુભ સંકલ્પ સાથે “મહાઆરતી” નું આયોજન કરેલ હતું આ મહાઆરતી માં ઉત્સાહ ભર અમરેલી અમરેલી શહેર કૉંગ્રેસ પરિવાર ના હોદેદારો કાર્યકર્તા ઓ તથા અમરેલી નગર માં વસતા નગર જનો રામભક્તો સહિત ની વિવિધ ધાર્મિક સંસ્થા સામાજિક સંસ્થા ઓનાઆગેવાનો  હોદેદાર શ્રી કાર્યકર્તા ઓ સહિત ના લાકો એ આ મહાઆરતી માં લાભ લીધો હતો આ તકે 
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા અને અમરેલી ના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી અમરેલી જિલ્લા કૉંગ્રેસ ના પૂર્વ પ્રમુખ શંભુભાઇ દેસાઈ પૂર્વ પ્રમુખ પ્રોફેસર અર્જુનભાઈ સોસા અમરેલી જિલ્લા કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ ટીફૂભાઈ વરુ અમરેલી જિલ્લા કૉંગ્રેસ ના મહામંત્રી જનકભાઇ પંડ્યા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા જિલ્લા કૉંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાંણી પ્રદેશ લીગલ સેલ મહામંત્રી નિશીત પટેલ યુવક કૉંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ ધાનાણી પ્રદેશ મહિલા કૉંગ્રેસ ના મહામંત્રી હંસાબેન જોષી અમરેલી જિલ્લા યુવક કૉંગ્રેસ પ્રમુખ દેવરાજ બાબરીયા. અમરેલી વિધાનસભા યુવક કૉંગ્રેસ પ્રમુખ મોંનીલ ગોંડલીયા અમરેલી શહેર યુવક કૉંગ્રેસ પ્રમુખ તેજસ મસરાણી વિશ્વહિન્દુ પરિષદના પ્રમુખ હસૂભાઈ દુઘાત નગર પ્રમુખ ભરતભાઇ કાનાંણી આશિષ ગણાત્રા ધર્મેન્દ્રભાઇ કાચા મજબુત ભાઇ બસિયા હિતેશભાઇ જોશી અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ ના પ્રમુખ તનસુખભાઇ ઠાકર બ્રહ્મસમાજ ના મહામંત્રી દિલીપભાઇ મહેતા શાસ્ત્રી સુરેશભાઇ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના પૂર્વ ચેરમેન જે પી સોજીત્રા સાહેબ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ લલિતભાઇ ઠુમ્મર કૉંગ્રેસ અગ્રણી હિતેશભાઈ માંજરીયા. પૂર્વ નગર સેવક બી કે સોળીયા .દિનેશભાઇ સાવલીયા કૉંગ્રેસ અગ્રણી અનકભાઈ વાળા .ભાવેશ પીપળીયા મનહરભાઇ ગોંડલીયા અમરેલી નગરપાલિકા સદસ્ય પ્રકાશ લાખાંણી સદસ્ય હાર્દીક કનાડાં યુવક કૉંગ્રેસ ના ભાવિન ત્રિવેદી ગોપાલ રાજા ચાંદ સિયાણી નીલાબેન બુટાણી પરેશભાઈ બુટાણી સહિત ના અનેક લોકો એ  આ મહાઆરતી માં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતાં અને લાભ લીધો હતો. તેવું એક અમરેલી શહેર કૉંગ્રેસ ઉપ પ્રમુખ મહેશ સૉમૈયા અમરેલી શહેર કૉંગ્રેસ મહામંત્રી પ્રહલાદ સોલંકી ની સંયુક્ત અખબારી યાદી જણાવે છેઃ

Follow Me:

Related Posts