અમરેલી

અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અમરેલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સમીર કુરેશી લાલઘૂમ

અમરેલી શહેર માં જુદા જુદા વિસ્તારમાં આર.સી.સી.પાઈપ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને રેઇન વોટર હાર્વ સ્ટિંગ સીસ્ટમ બનાવાની કામગીરી માં અમરેલી નગર પાલિકા સ્પેસિફિકેશન થી વિરુદ્ધ કામ કરતા કામ માં લોટ પાણી ને લાકડા…

અમરેલી શહેર માં અમરેલી શહેરના જુદા જુદા વિસ્તારમાં આરસી.સી પાઈપ સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને રેઇન વોટર હાઈ સ્ટિંગ સિસ્ટમ બનાવવાની કામગીરી કામ કરનાર એજન્સી પારુતિ એન્ટરપ્રાઇજ દવારા કામગીરી ચાલુ હોય તેના ભાગ રૂપે અમરલી શહેરમાં લાઠી રોડ પર ચાલતી આ કામગીરી માં નબળી ગુણવત્તા વાળું મટીરીયલ વપરાય છે. સ્પેશિફિકેસન મુજબ મટીરીયલનથી વપરાતું ટેન્ડર મુજબની કામગીરી નથી થતી જેના લીધે સ્પેશિફિકેસ વિરુદ્ધ સ્થળ પર કામ કરતા હોય આ કામ લોટ પાણી ને લાકડા જેવું થઈ રહ્યું છે જેની નગરપાલિકા નિયામક શ્રી ને ઊંડી તાપસ કરવા માટે માગણી કરતા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અને નગરપાલિકા વિરોધ પક્ષ ના નેતા સમીર કુરેશી.

Related Posts