અમરેલી શહેર નગરપાલિકાની આગામી ચૂંટણી લડવા દાવેદાર દાવેદારી રજૂ કરી શકશે
અમરેલી શહેરની આગામી નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોએ દાવેદારી કરવા તેમજ ફોર્મરજુ કરવા માટે શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષીની સુચના મુજબ તારીખ ૨૬/૧/૨૦૨૧ ને મંગળવારના રોજનિરીક્ષકોને ફોર્મ રજુ કરવા જિલ્લા ભાજપ કાર્યાલય અમરેલી ખાતે અમરેલી શહેર વોર્ડ નંબર ૧ થી ૩ નાદાવેદારોએ બપોરના એક કલાકે, વોર્ડ નંબર ૪ થી ૬ ના દાવેદારોએ બપોરના ત્રણ કલાકે4 વોર્ડ નંબર ૭ થી ૯ નાદાવેદારોએ સાંજના પાંચ કલાકે અને વોર્ડ નંબર ૧૦ થી ૧૧ ના દાવેદારોએ સાંજના સાત કલાકે જિલ્લા ભાજપકાર્યાલયે ઉપર મુજબ સમયે દાવેદારોને નિરીક્ષકો સાંભળશે તો આ સેન્સ પ્રક્રિયામાં દાવેદારોએ જણાવેલ સ્થળે
અને સમયે ઉપસ્થિત રહેવા અમરેલી શહેર ભાજપના મીડિયા કન્વીનર અતુલપુરી ગોસાઈની અખબારી યાદીમાંજણાવાયું છે.
Recent Comments