અમરેલી શહેર ના સંધિ સોસાયટી અને આજુ બાજુ ના વિસ્તાર માં ગરમ કપડા નું વિતરણ કરવામાં આવ્યું.
સમગ્ર રાજય માં દિન પ્રતિદિન ઠંડી જોર પકડી રહી છે તયારે રોજ અમરેલી સંધિ
સોસાયટી ના અતિ પછાત વિસ્તાર ના મધ્યમ વર્ગ પરિવાર નાના બાળકો ને ગરમ કપડા કોટ મોટામાણસ માટે પણ સ્વેટર મહિલાઓ માટે કોટ વિતરણ કરવા મા આવિયા હતા આ તકે અમરેલીઅભિયાન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ રફીકભાઇ ચૌહાણ,સૌરાષ્ટ્ર લાઈફ લાઈન એજયુકેશન એન્ડ ચેરીટેબલટ્રસ્ટના પ્રમુખ અજીમ લાખાણી, સચિન ચૌહાણ,ઇમરાન પરમાર,અસફાક ધાનાણી,સંધિ સોસાયટીના યુવાનો અબ્બાસ ભાઇ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં હતા.આગામી દિવસોમાં અતિ પછાત વિસ્તારમાટે કામ કરવામાં આવનાર છે તેમજ 26 મી જાન્યુઆરી માં મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાંઆવશે જેમા અમરેલીમા 188 જેટલા થેલેસેમિયા ના કાયમી બ્લડ મળી રહે તેવાં હેતુથી કામકરવામાં આવશે જેમા અમરેલી શહેર ના યુવાનોને ખાસ અપીલ કે એક બુંદ બ્લડ આપીથેલેસેમિયાના દર્દો ને બચાવી લો
Recent Comments