અમરેલી

અમરેલી શહેર ભાજપ શાસિત નગરપાલિકા માં મોટા પ્રમાણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે  કૌભાંડો ઉપર કૌભાંડો થઈ રહ્યા છે:અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા

અમરેલી શહેર માં ચાલતા આ કૌભાંડ ની યોગ્ય અને તાત્કાલિક તાપસ કરવામા આવે 
અમરેલી શહેર માં ચાલતું આ કૌભાંડ ટોક ઓફ ધ ટાઉન બનિયુ છે શહેર માં લોક મુખે ચર્ચા થઈ રહી છે
અમરેલી શહેર માં વૉર્ડ ન -૫ માં કેરિયારોડ તેમજ અન્ય વિસ્તારમાં  ચાલતા સિમેન્ટ રોડ ના કામમાં બ્લોક અને માટી ચોરી નું ચાલતું કોભાંડ 
         અમરેલી શહેર માં લોક મુખે આ કોભાંડ ની ચર્ચા થઈ રહી છે સરકારશ્રી ની યોજના માંથી વૉર્ડ ન-૫ માં કેરીયા રોડ તેમજ અન્ય વિસ્તારમાં એજન્સી દ્વારા સિમેન્ટ રોડ બનાવવની કામગીરી ચાલુ છે આ કામમાં સ્થળ પર હયાત બ્લોક રોડ હોય તે કાઢી ને સિમેન્ટ રોડ બનાવવા ના હોય જે બ્લોક અમરેલી નગરપાલિકા ની માલિકી ના હોય પરંતુ એજન્સી દ્વારા બ્લોક બારોબાર વેચી દેવામાં આવે છે તેમજ રોડ ખોદાણ માં નીકળ તી માટી પણ બારોબાર વેચી દેવામાં આવે છે આ કોભાંડ માં યોગ્ય ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો આ કોભાંડ માં સત્ય સામે બહાર આવી શકે છે આ રાજ માં સુ તપાસ થશે તે પણ એક પ્રશ્ન છે.

Related Posts