અમરેલી

અમરેલી શહેર માં કૉંગ્રેસ પક્ષ દવારા શિક્ષણ બચાવો .. અભિયાન કાર્યક્રમ યોજાયો

અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા અમરેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી સહિત ના કૉંગ્રેસ કાર્યકર્તા ઓ નો અટકાયત થઈ હતી
કોરોના ના કાળ માં જ્યારે સમગ્ર ગુજરાત માં પ્રાઇવેટ તથા સરકારી શાળા ઓ બંધ રહી છે ત્યારે સંપૂર્ણ ફી માફ કરવા પણ અમારી માગણી છે… અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ  એડવોકેટ સંદીપ પંડ્યા 2012 પછી લગભગ ગુજરાત માં 6 હજાર સરકારી શાળા ઓ બંધ કરી આ ભાજપ સરકાર શિક્ષણ નું પ્રાયવેટી કારણ કરવાની દિશા માં આગળ વધી રહી છે ..અમરેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
દિવસે ને દિવસે ગુજરાત માં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો અને કોલેજો ને જેટ ગતિ એ મજૂરી આપી રહી છે આ ગુજરાત સરકાર 
*આપ જાણો છો વર્તમાન મુખ્યમંત્રી શ્રી તેમના શાસન ના પાંચ વર્ષ પુરા કરવા જઇ રહ્યા છે અને સરકારી ખર્ચે પ્રજાના* *નાણાંનો દુર્વ્યય કરી ને આગામી  1 લી ઓગષ્ટ થી 9 ઓગષ્ટ દરમ્યાન વિવિધ રૂપકડા નામો હેઠળ ઉત્સવો તાયફાઓ કરી  રહ્યા છે  ત્યારે એક જવાબદાર વિપક્ષ તરીકે ભાજપ ના ગેરશાસન અને નિષ્ફળતા ઓ ને પ્રજા સમક્ષ ઉજાગર કરવાની  કૉંગ્રેસ પક્ષ ની ની ફરજ  ના ભાગ રૂપે તારીખ 1 લી ઓગષ્ટ થી 9 ઓગસ્ટ દરમ્યાન સરકારના આવા ઉજવણી ના કાર્યક્રમો ની સામે સમાંતર  તેના વિરોધ કરતા* કાર્યક્રમો નું આયોજન ના ભાગ રૂપે અમરેલી શહેર માં આજે શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત અમરેલી શહેર માં ચિતલ રોડ ખાતે આવેલ નૂતન સ્કૂલ પાસે કૉંગ્રેસ પક્ષ ના કાર્યકરો મોડી સંખ્યામાં પહોચ્યા હતા અને પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદશન કર્યું હતું શિક્ષણ બચાવો .બંધ કરો બંધ કરો શિક્ષણ નો વેપાર બંધ કરો ના નારા ગુજયાં હતા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડિ કે  રૈયાણી  .. અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા અમરેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી .ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ ના મહામંત્રી હંસા બેન જોશી .જમીલા બેન નગર પાલિકા સદસ્ય કંચન બેન પરમાર . ચંદુ બારૈયા નારણભાઈ મકવાણા .નગર પાલિકા સદસ્ય અશરફ રાઠોડ .જગદીશ પાનસૂરિયા.શિક્ષક સેલ ના વસરા સાહેબ ગોહિલ સાહેબ પરવેઝ ભાઇ ચૌહાણ જળું ભાઈ. આકાશ કાનપરિયા વસંત કાબરીયા જમાલ મોગલ હિરેન ટીમાંણિયા ચેતન ભટ્ટ રમેશભાઈગોહિલ ભાઈ રમેશભાઈ પી ગોહિલ સહિત ના કોંગ્રેસ પક્ષ ના તમામ સંગઠન ના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ ચૂંટાયેલા પૂર્વ નેતા શ્રી ઓ, તમામ પૂર્વ પ્રમુખ શ્રી ઓ  અને કોંગ્રેસની વિચારધારા ને અનુસરતા તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં  આ કાર્યક્રમ  જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડિકે રૈયાણી ની આગેવાની માં અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા .અમરેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી એ આ આ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી ને અમરેલી શહેર માં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતુ*

Related Posts