અમરેલી ખાતે શ્યામ નવજાત શિશુ તથા બાળકો ની હોસ્પિટલ નું ડો.હાર્દિકભાઈ કે.વરૂ સાહેબ ના નવા સોપાન ના મંગલ પ્રારંભ માં અમરેલી ના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી વિરજીભાઈ ઠુંમર ટીકુભાઈ વરૂ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા ડો હાર્દિક વરૂ સાહેબ ને શુભેચ્છા પાઠવી બાળ આરોગ્ય માટે અવિરત સેવા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ રૂપ બનો ની શુભેચ્છા વ્યક્ત કરતા ધારાસભ્ય ઠુંમર ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી સહિત ના અગ્રણી ઓ એ શ્યામ બાળ આરોગ્ય હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી
અમરેલી શહેર માં નવનિર્મિત શ્યામ બાળ આરોગ્ય હોસ્પિટલ ના પ્રારંભ પ્રસંગે શુભેચ્છા મુલાકાતે ધારાસભ્યો

















Recent Comments