અમરેલી શહેર કૉંગ્રેસ પરિવાર દવારા “રામ જન્મોત્સવ” ના પવિત્ર પાવન દિવસે એક “મહાઆરતી” નું આયોજન કરેલ છે
તારીખ: 10.04.22 રવિવારસમય : સાંજે 7: કલાકે સ્થળ: રામજી મંદિર સરકારવાડા અમરેલી
ચૈત્ર સુદ 9 ને રામવનમી ના પાવન શુભ દિને કૌશલ્યા નંદન ભગવાન શ્રી રામ નો જન્મોત્સવ સંપૂર્ણપણે ધાર્મિક ભવ્ય ભવાતી રીતે ઉજવવાના શુભ સંકલ્પ સાથે “મહાઆરતી” નું આયોજન કરેલ છે આ મહાઆરતી માં આપ સૌ ધર્મપ્રેમી જનતા અમરેલી શહેર ના નગરજનોને ઉત્સાહ ભર લાભ લેવા અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ વતી હાર્દિક નિમંત્રણ છે. તેવું એક અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ ના મહામંત્રી પ્રહલાદ ભાઈ સોલંકી અને શહેર ઉપ પ્રમુખ મહેશ સૉમૈયા ની સંયુક્ત અખબારી યાદી જણાવે છે


















Recent Comments