હોસ્પિટલના એમ.ડી પિન્ટુભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી સી.કે.ઉંધાડ, યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા સહિતના મહાનુભાવોની ઉપસ્થિ્તિમાં યોજાયો લોકાર્પણઅમરેલી જિલ્લાપમાં કોવિડ થી બચવા એક હજાર ઓકિસજન સિલિન્ડારની આગોતરી વ્યંવસ્થા્ થાય તે અત્યંત જરૂરી છે તે માટે ઉદ્યોગગૃહો તથા સંસ્થાઓએ આગળ આવવું જોઈએ-ગૌરાંગ મકવાણા-કલેકટર અમરેલી નો અનુરોધઅમરેલીના કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા્ કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અઘ્યાક્ષ સ્થાને તથા પ્રાંત અધિકારીશ્રી સી.કે.ઉંધાડના ઉદઘાટક પદે અમેરિકા સ્થિત વતનપ્રેમી દ્વારા અપાયેલ બાયપેય મશીન લોકાર્પણ સમારોહ યોજાયો હતો, સમારોહમાં અતિથિવિશેષ પદે માર્કેટયાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા,અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઈ ડેર, ડો.હીમ પરીખ,ડો.શોભનાબેન મહેતા,ડો.રવિ પરમાર,જીતુભાઈ ગોળવાળા,જયસુખભાઈ દેસાઈ, કાળુભાઈ રૈયાણી,જગદીશભાઈ ધરજીયા, રણજીતભાઈ વાળા,ઉમેદભાઈ,વસંતભાઈ પોકળ, બાબુભાઈ ચોવટીયા તથા તમામ સ્વૈાચ્છિ્ક સંસ્થા ઓના પ્રતિનિધિઓ સંચાલકો સર્વે સમાજના નાગરિકો, સભ્ય,શ્રીઓ ઉપસ્થિીત રહયા હતા. હોસ્પિટલ એન્ડ શાંતાબા કોલેજના એમ.ડી. પિન્ટુંભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ અયોજિત લાકાર્પણ સમારોહમાં શબ્દોાથી સ્વાગત માનવ સેવા ટ્રસ્ટીના ટ્રસ્ટી એમ.કે.સાવલિયા તથા સન્માન ચિરાગભાઈ ગજેરા સહિતના મહાનુંભાવોએ કર્યુ હતું તથા પ્રાસંગિક ઉદબોધન પ્રાંત અધિકારી સી.કે.ઉંધાડ તથા કાર્યક્રમના અઘ્યરક્ષ કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ કરી જણાવ્યું હતુ કે જિલ્લા માં આગોતરી 1000 (એક હજાર) ઓકિસજન સિલિન્ડિરની વ્યવસ્થાા થાય તે અત્યંનત જરૂરી છે. કાર્યક્રમનું સંચાલન પ્રો હરેશભાઈ બાવીશીએ કર્યુ હતું.
અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે બાયપેય મશીન લોકાર્પણ સમારોહ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અઘ્યક્ષ સ્થાાને યોજાયો


















Recent Comments