અમરેલી સંસદીય વિસ્તારના ધારી,બગસરા અને ખાંભા તાલુકાના માગોૅના કામો માટે રાજય સરકાર તરફ થી રૂા. ૧૧.૦૦ કરોડ જેવી માતબર રકમને મંજુરી

સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો સહદય આભાર વ્યકત કયોૅ
રાજય સરકારના નાયબ મુખ્યમંત્રીશ્રી–વ–માગૅ અને મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમરેલી સંસદીય વિસ્તારના ધારી, બગસરા અને ખાંભા તાલુકાના સાત કાચા માગોૅને ડામર કરવા માટે રૂા. ૧૧.૦૦ કરોડ જેવી માતબર રકમ મંજુર કરવા બદલ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત વ્યકત કરેલ છે.
સરકારશ્રી તરફથી મંજુર કરવામાં આવેલ માગોૅના કામોની વિગત નીચે મુજબ છે.
ક્રમ તાલુકો રસ્તાનું નામ કક્ષા કિ.મી. સુચિત કામગીરી રકમ (લાખમાં)
૧ ધારી નવા ચરખા–સીમરણ રોડ નોન પ્લાન ૪.પ૦ માટી કામ, મેટલીંગ, કાપેૅટ, સીલકોટ, સીડી વકૅસ અને પ્રો. વોલ ૧૯પ.૦૦
ર ધારી કોઠા પીપરીયા–કાગદડી રોડ નોન પ્લાન ૭.૦૦ માટી કામ, મેટલીંગ, કાપેૅટ, સીલકોટ અને સીડી વકૅસ ર૬૦.૦૦
૩ બગસરા રફાળા–સાપર રોડ નોન પ્લાન ૩.૦૦ માટી કામ, મેટલીંગ, કાપેૅટ, સીલકોટ અને સીડી વકૅસ ૧ર૦.૦૦
૪ બગસરા ખીજડીયા–હુલરીયા રોડ નોન પ્લાન ૧.પ૦ માટી કામ, મેટલીંગ, કાપેૅટ, સીલકોટ અને સીડી વકૅસ ૪પ.૦૦
પ ખાંભા નાની ધારી–તાતણીયા રોડ નોન પ્લાન ૪.૦૦ માટી કામ, મેટલીંગ, કાપેૅટ, સીલકોટ અને સીડી વકૅસ ૧પ૦.૦૦
૬ ખાંભા ઉમરીયા–પીપળવા રોડ નોન પ્લાન ૪.૦૦ માટી કામ, મેટલીંગ, કાપેૅટ, સીલકોટ અને સીડી વકૅસ ૧૭૦.૦૦
૭ ખાંભા દિવાન સરાકડીયા–મોટા સરાકડીયા રોડ નોન પ્લાન ૪.૦૦ માટી કામ, મેટલીંગ, કાપેૅટ, સીલકોટ અને સીડી વકૅસ ૧૬૦.૦૦
Recent Comments