fbpx
અમરેલી

અમરેલી સંસદીય વિસ્તારના વિવિધ નોન પ્લાન માગોૅ માટે રૂા. ૮.૮૦ કરોડ મંજુર કરાવતા સાંસદનારણભાઈ કાછડીયા

સાંસદ નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માગૅ મકાન મંત્રી પુણેૅશભાઈ મોદીનો સહદય આભાર વ્યકત કયોૅ

ગુજરાત સરકારશ્રી તરફથી રાજયના તમામ સંસદસભ્યોને પોતાના સંસદીય મતવિસ્તારમાં રૂા. ૧૦ કરોડની મયૉદામાં કામો મંજુર કરવા બાબતે કરવામાં આવેલ નિણૅય અન્વયે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તરફથી તા. ર૧/૦ર/ર૦રર ના રોજ માન. માગૅ અને મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીને અમરેલી સંસદીય વિસ્તારના વિવિધ માગોૅ મંજુર કરવા માટે રજૂઆત કરવામાં આવેલ હતી. સાંસદશ્રીની રજૂઆત અન્વયે રાજય સરકારના ઉપસચિવશ્રી, માગૅ અને મકાન વિભાગ, ગાંધીનગર દ્વારા તા. ૦પ/૦૪/ર૦રર ના રોજ અમરેલી સંસદીય વિસ્તારના વિવિધ ચાર નોન પ્લાન માગોૅને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (વષૅ ર૦રર–ર૩) હેઠળ જોબ નંબર ફાળવવામાં આવેલ હોવાની સાંસદશ્રીને જાણ પણ કરવામાં આવેલ છે.
અમરેલી સંસદીય વિસ્તારમાં નીચે મુબજના માગોૅને મંજુરી આપવા બદલ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજયના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન. માગૅ મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીનો અમરેલી સંસદીય વિસ્તારના લોકો વતી સહદય આભાર વ્યકત કરેલ છે.

ક્રમ તાલુકો રસ્તાનું નામ સુચિત કામગીરી રકમ (લાખમાં)
૧ અમરેલી દેવરાજીયા થી કેરીયાચાડ રોડ (૪.૦૦ કીમી) માટીકામ, મેટલકામ, ડામરકામ, નાળાકામ, સબમસીૅલ પુલ તથા પ્રો. વોલ ×ઠડઈડડ
ર બાબરા અમરાપરા એપ્રોચ રોડ (૦.૬૦ કીમી) સી.સી. રોડ ણડઈડડ
૩ મહુવા લોંગડી થી લીલવણ રોડ (૪.૦૦ કીમી) માટીકામ, મેટલકામ, ડામરકામ અને નાળાકામ ×ટડઈડડ
૪ મહુવા ગોરસ થી કાળેલા રોડ (૪.૦૦ કીમી) માટીકામ, મેટલકામ, ડામરકામ અને નાળાકામ ×પડઈડડ

Follow Me:

Related Posts