અમરેલી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેનિબેન ઠુંમર નો સન્માન સમારોહ
અમરેલી ગુજરાત મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર નો ભવ્ય સન્માન સમારોહ યોજાયો સર્કિટ હાઉસ ખાતે અસંખ્ય અગ્રણી ઓ કાર્યકરો પદાઅધિકારી શ્રી ઓની વિશાળ ઉપસ્થિતિ માં નવનિયુક્ત ગુજરાત મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેનીબેન ઠુંમર નો શાલ શિલ્ડ પુષ્પગૂંચ થી અભિવાદન ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર માજી ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા અમરેલી જિલ્લા ના મનુભાઈ દેસાઈ જીતુભાઇ વાળા ટીકુંભાઈ વરૂ અમરેલી જિલ્લા ડાયમંડ એશો ના લલિતભાઈ ઠુંમર સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક સહકારી ધાર્મિક સંસ્થા ના અગ્રણી ઓ એવમ લાઠી લીલીયા બાબરા બગસરા વડીયા કુંકાવાવ અમરેલી રાજુલા જાફરાબાદ સાવરકુંડલા સહિત સમગ્ર અમરેલી જિલ્લાભર માંથી અસંખ્ય કોંગ્રેસી અગ્રણી ઓ યુવાનો પદાઅધિકારી શ્રી ઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં ચૂંટાયેલ સદસ્ય શ્રી ઓ સંગઠન ના હોદેદારો ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ શ્રી ઓની વિશાળ ઉપસ્થિતિ માં નવનિયુક્ત ગુજરાત મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેનીબેન ઠુંમર નો ભવ્ય સન્માન સત્કાર કરાયો હતો
Recent Comments