અમરેલી

અમરેલી સાંસદના ધર્મપત્નિ સ્વ. મુક્તાબેન નારણભાઈ કાછડીયાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું

આજ રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના ધર્મપત્નિ સ્વ. મુક્તાબેનની પ્રથમ માસિક પુણ્ય તિથિ નિમિતે તેમના પરિવારજનો દ્વારા જનરલ હોસ્પિટલ-અમરેલી ખાતે દર્દીઓ ને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા, મહામંત્રી શ્રી રાજુભાઈ કાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પતિ શ્રી જલ્પેશભાઈ મોવલિયા, શ્રી શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, ઘનશ્યામભાઈ ત્રાપસીયા, તુષારભાઈ જોશી, દિલીપભાઈ સાવલિયા, પરાગભાઈ ત્રિવેદી, પ્રવીણભાઈ સાવજ, ભાવેશભાઈ સોઢા, નરેશભાઈ મહેતા, દિલીપભાઈ વાળા, પીન્ટુભાઇ કુરુન્દલે, મૌલિકભાઈ ઉપાધ્યાય, ગોપાલભાઈ ઝાલાવાડીયા, કાળુભાઈ કાછડીયા, ધર્મેશભાઈ કાછડીયા, મંથનભાઈ કાછડીયા, વિજયભાઈ કાછડીયા, ભનુભાઈ ચોવટીયા, મુકેશભાઈ ધાનાણી, જાની દાદા, કમલેશભાઈ જીયાણી, વિશાલભાઈ ચોડવડીયા, મયંક સાવલિયા મિલન કસવાલા, મિત પરમાર અને વિમલભાઈ ગોંડલીયા ઉપસ્થિત રહ્યા હતા

Related Posts