અમરેલી સિવિલ હોસ્પિટલમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા જયેશ લીંબાણી, દિનેશભાઈ કાપડીયા તથા અતુલભાઈપડસાળાએ કોરોના સમયમાં કરેલ સુંદર કામગીરી બદલ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના વડા અને ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરાએ આ ત્રણેય કોરોના વોરિયર્સનું પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
અમરેલી સિવિલનાં સુપરવાઈઝરનું વસંત ગજેરાનાં હસ્તે સન્માન

Recent Comments