અમરેલી

અમરેલી સિવિલના કોવીડ-૧૯ દર્દીઓની માહિતી ૦૨૭૯૨ ૨૩૨૨૨૩ ઉપરથી મળશે

હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ ના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. દર્દીના સગા સંબંધી કે કુટુંબીજનોને દાખલ થયેલા દર્દીની તબિયતને લગતી તમામ માહિતી અમરેલી સિવિલ હોસ્પિટલના ટેલિફોન નંબર ૦૨૭૯૨ ૨૩૨૨૨૩ ઉપરથી મળી રહેશે જેની નોંધ લેવા અમરેલી સિવિલ હોસ્પિટલની એક યાદીમાં જણાવાયું છે

Related Posts