આમ ‘‘ નેત્રમ ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી પોલીસ સ્ટાફ તથા અમરેલી સીટી પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલીક અસરકારક કામગીરી કરી અરજદારશ્રીને ખરાઇ કરી અરજદારશ્રીની માલીકીના જરૂરી ડોકયુમેન્ટ તથા ચાંદિના છડા તથા હાથની ચાંદિની કડલી નંગ-૨ મળી કુલ રૂપિયા ૭,૦૦૦/- ( સાત હજાર ) ની ઉપરોકત વસ્તુ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાની મદદથી પરત કરેલ છે.
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સંકલનમાં રહી 7 હજારની વસ્તુ સાથેનું પર્સ મૂળ માલિકને શોધી પરત કર્યું

Recent Comments