અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિહં સાહેબ, દ્વારા અમરેલી જિલ્લામાં અગાઉ બનેલ ધરફોડ ચોરીનાં ગુન્હાઓ કે જે અનડીટેક્ટ રહેવા પામેલ હોય, તેવા ગુન્હાઓનો ઉંડાણપુર્વંક અભ્યાસ કરી આવા ગુન્હાઓનો ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી તેનાં મુળ માલીકને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સહી સલામત મળી રહે, અને આવા ધરફોડ ચોરી કરતા ઈસમોને સત્વરે પકડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે તા.૦૫/૦૫/૨૦૨૨ ના રોજ અમરેલી સીટી પો.સ્ટે. ગુન્હા રજી.નં. ૧૧૧૯૩૦૦૩૨૨૦૪૫૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ વિ.મુજબનો ગુન્હો અનડીટેક્ટ હોય, અને સદરહું ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, જે અનુસંધાને શંકાના આધારે સદરહું ગુન્હામા સંડોવાયેલ આરોપી અબ્દુલ ઉર્ફે હકુડી ઉમરભાઇ બ્લોચ રહે. અમરેલી મીની કસ્બા વાડ શેરી નં -૧ તા.જી.અમરેલી વાળા પોતાના રહેણાંક મકાને હાજર હોય જે શંકાના આધારે હકિકત વર્ણન વાળા ઈસમોને ઝડપી પાડેલ અને મજકુરની પુછપરછ દરમિયાન ઉપરોક્ત ગુન્હો પોતે આચરેલની કબુલાતા આપેલ છે.
અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારનાં અનડીટેક્ટ ધરફોડ, ચોરીના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

Recent Comments