સુરત ના અમરોલી વિસ્તાર માં અયોધ્યામાં શ્રીરામચંદ્રજી ભગવાન ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ખુશી માં સુરત માં અમરોલી ખાતે સમસ્ત ઠાંસા ગામના રામભક્તો દ્વારા સામુહિક આરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરેલ જેમાં ખુબ મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા અને ભક્તિમય વાતાવરણ માં ખુબજ હર્ષઉલ્લાસ સાથે ગરબે જુમ્યા હતા સુરત ના અમરોલી ખાતે લાઠી તાલુકા ના ઠાંસા ગ્રામજનો દ્વારા રાધવેન્દ્ર સરકાર ના નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરાય હતી સામુહિક આરતી નો અલોકીક નજારો સર્વત્ર દર્શનીય બની રહ્યો હતો
અમરોલી સુરત ઠાંસા ગામજનો દ્વારા ભવ્ય રાધવેન્દ્ર સરકાર નો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

Recent Comments