fbpx
રાષ્ટ્રીય

‘અમૃત ભારત યોજના’ હેઠળ દેશના ૧૩૦૦ રેલ્વેસ્ટેશનોનું આધુનિકીકરણ, રેલ્વે મંત્રીની જાહેરાત

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિત દેશના ૧,૩૦૦ રેલવે સ્ટેશનોને પુનઃવિકાસ અને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. તેઓ ગ્વાલિયર સ્ટેશન પર નિર્માણ કાર્યની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. રેલ્વે મંત્રીએ કહ્યું કે કુલ ૧,૩૦૦ રેલ્વે સ્ટેશનનું પુનઃવિકાસ અને આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે અને આ અંતર્ગત ગ્વાલિયર સ્ટેશન પર ૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. ‘નેરોગેજ’ લાઇનને ‘બ્રૉડગેજ’માં ફેરવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે

. તેમણે કહ્યું કે રેલવે સુરક્ષા કમિશનર (ઝ્રઇજી) ટૂંક સમયમાં ગ્વાલિયર અને સુમાવલી ??વચ્ચેના ‘બ્રૉડગેજ’ કામનું નિરીક્ષણ કરશે.આ સાથે ગ્વાલિયર સ્ટેશન પર ત્યાંના સમૃદ્ધ વારસાને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવ્યું છે. વૈષ્ણવે કહ્યું કે રેલવે સ્ટેશન પર વધુ બે પ્લેટફોર્મ બનાવવામાં આવશે. તે સુંદર ડિઝાઇન અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.મંત્રીએ કહ્યું કે જૂના રેલવે સ્ટેશનોના વારસાને પુનઃવિકાસ અને આધુનિકીકરણ દરમિયાન સાચવવામાં આવશે. ગ્વાલિયર, ૨૧ ઓગસ્ટ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિત દેશના ૧,૩૦૦ રેલ્વે સ્ટેશનોનું પુનઃવિકાસ અને આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.તેઓ ગ્વાલિયર સ્ટેશન પર નિર્માણ કાર્યની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. કુલ ૧,૩૦૦ રેલ્વે સ્ટેશનનું પુનઃવિકાસ અને આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે

અને આ અંતર્ગત ગ્વાલિયર સ્ટેશન પર ૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રીએ કહ્યું કે, નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં બદલવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.તેમણે કહ્યું કે રેલવે સુરક્ષા કમિશન (ઝ્રઇજી) ટૂંક સમયમાં ગ્વાલિયર અને સુમાવલી ??વચ્ચેના બ્રોડગેજિંગ કામનું નિરીક્ષણ કરશે.રેલવે સ્ટેશન પર વધુ બે પ્લેટફોર્મ ઉમેરવામાં આવશે. તે સુંદર ડિઝાઇન અને આધુનિક સુવિધાઓ સાથે આવશે, વૈષ્ણવે જણાવ્યું હતું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રેલવેમાં આધુનિકરણને લઈને મોટી વાત કહી હતી કે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિત ૧,૩૦૦ રેલ્વે સ્ટેશનોને પુનઃવિકાસ અને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. જેનાથી લોકોને ઘણો ફાયદો થશે.જેમાં તેઓ ગ્વાલિયર સ્ટેશન પર નિર્માણ કાર્યની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

Follow Me:

Related Posts