અમેરિકામાં મંદીના કારણે ભારત સહિત વિશ્વના શેરબજારોમાં પર તેની અસર જાેવા મળી રહી છે. ભારતનું શેર બજારમાં પણ ડાઉન જતા રોકાણકારોના લાખો કરોડોનું નુકસાન થયું છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે વિશ્વભરના શેરબજારોમાં મોટો ઘટાડો આગામી થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મ્યુચ્યુઅલ ફંડ અને નવી જીૈંઁ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
રોકાણકારો હવે મ્યુચ્યુઅલ ફંડમાં જીૈંઁ શરૂ કરીને સારું વળતર મેળવી શકે છે. કારણ કે ઘણી સારી કંપનીઓના શેરોના મૂલ્યાંકનમાં સુધારો થયો છે. માર્કેટમાં ઘટાડો હોવાના પગલે જાે અત્યારે રોકાણ કરવામાં આવે તો જીૈંઁ શરૂ કરનારા રોકાણકારોને હવે વધુ યુનિટ ફાળવવામાં આવશે. સાથે જ તેમને એવરેજિંગનો લાભ પણ મળશે. રોકાણકાર તેમના રોકાણ પર મધ્ય અને લાંબા ગાળામાં બમ્પર વળતર મેળવશે. રોકાણકારો ૫૦૦ રૂપિયાથી પણ જીૈંઁમાં રોકાણ શરૂ કરી શકે છે. દ્ગૈॅॅર્હ ૈંહઙ્ઘૈટ્ઠ જીદ્બટ્ઠઙ્મઙ્મ ઝ્રટ્ઠॅ હ્લેહઙ્ઘ, મોતીલાલ ઓસ્વાલ મિડકેપ ફંડ અને ક્વોન્ટ મિડકેપ ફંડ, ક્વોન્ટ ફ્લેક્સિબલ કેપ ફંડે અત્યાર સુધીમાં ખૂબ સારુ વળતર આપ્યુ છે.
Recent Comments