રાષ્ટ્રીય

અમેરિકા-હોંગકોંગ બાદ દિલ્હીમાં આ ખતરનાક વાયરસની એન્ટ્રી,

દિલ્હીમાં આ ખતરનાક વાયરસની થઇ એન્ટ્રી, જાણો આ વાઈરસથી  બચાવની રીત

(જી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૭ દેશની રાજધાની દિલ્હીમાં સતત હવામાનમાં ફેરફાર જાેવા મળી રહ્યો છે. બદલાતા હવામાન સાથે લોકોમાં વાયરસ ઈન્ફેક્શન અને સાંસથી બિમારીઓ પણ આવી રહી છે. વાયરસના સંક્રમણના દર્દીઓમાં ઝડપથી ઇજાફો દેખાઈ શકે છે. જે દિલ્હીને એક વાર ફરી મુશ્કેલીમાં મૂકે છે. દર વર્ષે ઈનફ્લુએંજા વાઈરસનો નવો વૈરિએન્ટ દિલ્હીમાં લોકોને અસર કરે છે. એક્સપર્ટ્‌સનું કહેવું છે કે, ‘આ વર્ષે પણ જાન્યુઆરીમાં ઈન્ફ્લુએન્જાના એક સ્વરૂપે દિલ્હીમાં દસ્તક આપી છે. આ વાઈરસનું નામ ૐ૩દ્ગ૨ ઈન્ફ્લુએંજા બતાવામાં આવી રહ્યું છે. આ વાયરસના ચાર પ્રકાર હોય છે? જાણો તેના ચાર પ્રકારો વિષે?.. ડોક્ટરોનું કહેવું છે કે, ૐ૩દ્ગ૨ ઈન્ફ્લુંએંજા વાયરસ એક પ્રકારનો ફ્લુ છે. મોટા ભારે ઈન્ફ્લુંએંજા વાયરસના ચાર પ્રકાર હોય છે. છ,મ્,ઝ્ર અને ડ્ઢ. ૐ૩દ્ગ૨ એનફ્લુંએંજા વાયરલ ટાઈપ છનો સબ વેરિયન્ટ ટાઈપ છે. આ વાયરસ પક્ષીઓથી લઈને દરેક સાંસ લેવાવાળા જીવને તે અસર કરી શકે છે. ૐ૩દ્ગ૨ વાયરસના લક્ષણો કેવા હોય છે તે જાણો.. એક્સપર્ટ્‌સનું માનવું છે કે, તે સૌથી વધુ ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની અસર કરી શકે છે.

તેની સાથે પણ ગંભીર બિમારી, સ્મેકિંગ કરવાવાળા લોકો, ડાયબિટીસ, સાંસના મરીઝને વધુ પ્રભાવિત કરે છે. આવા લોકો માટે ૐદ્ગ૨ વાયરસ પૂરતો ખતરનાક સાબિત થઈ શકે છે. આ વાયરસ સીધો નાક, ગળું અને ફેફડા પર અટેક કરે છે. ૐ૩દ્ગ૨ વાયરસના ચેપના મુખ્ય લક્ષણો વિષે જાણો.. જેમાં સૌપ્રથમ કારણ જાેવા જઈએ અને જાે પ્રથમ સામાન્ય કારણ જાે કહેવાય તો એ  શરદી, ફ્લૂ, નાકથી પાણી આવવું, શરીરમાં દુખાવો થવો, તાવ, ગળામાં દુખાવો અને લાંબી ઉધરસ એ ૐ૩દ્ગ૨ વાયરસના ચેપના મુખ્ય લક્ષણો છે. નિષ્ણાતોનું માનવું છે કે, અસરગ્રસ્ત લોકોને લાંબા સમયથી ઉધરસ રહે છે. તેની સાથે શ્વાસ લેવામાં તકલીફ, શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ પણ રહે છે. અમેરિકા-હોંગકોંગના લોકોને અસર થઈ તે જાણી લો.. નિષ્ણાતોના મતે ઈન્ફલ્યુએન્ઝા વાયરસે અમેરિકા અને હોંગકોંગમાં લોકોને ખૂબ અસર કરી છે. હવે તેની એન્ટ્રી ભારતમાં પણ થઈ ગઈ છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આ પ્રકારનો ફ્લૂ દિલ્હીના લોકોને ખૂબ અસર કરે છે. જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ ઘણી વધી જાય છે. કેવી રીતે બચાવ કરવો તે જાણો?… સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ૐ૩દ્ગ૨ ઈન્ફલ્યુએન્ઝા વાયરસના લક્ષણો દેખાય કે તરત જ લોકોએ ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરાવવો જાેઈએ, સારી ગુણવત્તાવાળા માસ્કનો ઉપયોગ કરવો જાેઈએ, સમય સમય પર હાથ સાબુથી સારી રીતે ધોવા જાેઈએ, વ્યક્તિએ ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવવાથી પોતાને બચાવવું જાેઈએ, ગભરાવાની જગ્યાએ નિવારક પગલાં લેવા જાેઈએ, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા ગંભીર રીતે બીમાર હોય તેમની ખાસ કાળજી લો, જાે ચેપ લાગે તો તરત જ તબીબી સલાહ લો.

Related Posts