ઉતરપ્રદેશ શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે ગુજરાત રાજ્ય નાં સહકારી અગ્રણી એ દર્શને પધાર્યા તારીખ ૧૯/૧૦/૨૪ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની મુલાકાતને ભગવાન રામના દર્શન કર્યા અમદાવાદ ખેતી બેંક ડાયરેક્ટ પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર પૂર્વ ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા ડાયરેક્ટર જેસાભાઇ બારડ વાઈટ ચેરમેન જીવનભાઈ આહીર સુરેન્દ્ર નગર જિલ્લા ડાયરેક્ટર મંગલસિંહજી પરમાર ખેતીબેંક અધિકારી ચિરાગ ચુડાસમા લખનઉ ખાતે સહકારી સેમીનાર ખેતી બેંક એવોર્ડ કાર્યક્રમ માં બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા વતી તે તેમને પસંદ કરેલા ડાયરેક્ટર શ્રીઓએ ઉત્તર પ્રદેશ લખનઉ ખાતે ભાગ લીધો હતો
અયોધ્યા શ્રી રામજન્મ ભૂમિ દર્શને ગુજરાત રાજ્ય નાં સહકારી અગ્રણી ઓ

Recent Comments