અલંગ-સોસીયા શિપ બ્રેકીંગ યાર્ડમાં છેલ્લા 11 મહિના દરમિયાન 189 જહાજ ભંગાણ અર્થે આવ્યા ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ જહાજવાડો મંદીના મોજા પર હાલકડોલક થઈ રહ્યો છે 2021 નું વર્ષ અલંગ માટે નબળું પુરવાર થઈ રહ્યું હોય તે રીતે શિપની આવકમાં થઇ રહેલા વધારા ઘટાડા ઉપરથી વર્તાઈ રહ્યું છે ઓક્ટોબરમાં ચાર માસમાં ૨૦થી વધુ જહાજ આવ્યા હતા જેના કારણે નવેમ્બર-ડિસેમ્બરમાં પણ શિપ ની સંખ્યા સારી રહેશે તેવી આશા બંધાઈ હતી પરંતુ નવેમ્બર માસની શરૂઆતમાં સ્થાનિક બજારમાં લોખંડના ભાવમાં થયેલા ઘટાડાને કારણે અલંગ ખાતે માત્ર ૧૬ જહાજ ભંગાણ માટે આવ્યા છે વર્ષ ૨૦૨૧ ના અગિયાર મહિના ની વાત કરીએ તો જાન્યુઆરી અને જૂન માસ અલંગ રીસાયકલિંગ યાર્ડ માટે સારા રહ્યા હતા અને બંને માસમાં શિપ ની સંખ્યા 25 થી ઉપર રહી હતી તો માર્ચ મહિનો મંદિ લઈને આવ્યો હોય તેમ માર્ચ માસમાં માત્ર દસ જહાજ અલંગ ના દરિયા કાંઠે પહોંચ્યા હતા જાન્યુઆરી થી નવેમ્બર સુધીમાં કુલ ૧૪૧ જહાજે અલંગ ની આખરી સફર ખેડી હતી હવે ડિસેમ્બરમાં શિપની આવકમાં વધારો થાય તેવી શિપ બ્રેકરો એવી આશા વ્યક્ત કરી રહ્યા છે એટલે છેલ્લા અગિયાર મહિનામાં કુલ ૧૮૯ જહાજે અલંગ ની આખરી સફર ખેડી હતી
અલંગ-સોસીયા શિપ બ્રેકીંગ યાર્ડમાં છેલ્લા 11 મહિના દરમિયાન 189 જહાજ ભંગાણ અર્થે આવ્યા


















Recent Comments